• ભારત કો જાનો ક્વિઝ કઈ રીતે લેવામાં આવશે તે જાણવા માટે સૌ પ્રથમ નીચેની વિગતો ખાસ ધ્યાને લેવી.

 • ​સૌ પ્રથમ આપના મોબાઈલમાં SMS ચેક કરો જેમાં ID અને PASSWORD મોકલવામાં આવેલ છે.

 • EMAIL = આપનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર@bkj.com ઉદાહરણ તરીકે જો આપનો રજીસ્ટર મોબાઈલ નંબર 9725479393 છે તો 9725479393@bkj.com

 • આ ક્વિઝમાં કુલ ૫૦ પ્રશ્નો પૂછવામાં આવશે.

 • ક્વિઝ માટે કુલ 20 મિનીટનો સમય આપવામાં આવશે.

 • ૨૦ મિનીટનો સમય પૂર્ણ થતા આગળના પ્રશ્નો સ્કીપ થઇ જશે. ક્વિઝ પૂર્ણ થશે.

 • એક મોબાઈલ કે કમ્પ્યુટર માંથી માત્ર એક જ વખત ક્વિઝ આપી શકશે.

 • સમય અથવા બધા પ્રશ્નો પૂર્ણ થયા બાદ આપે આપેલ ક્વિઝનું રીઝલ્ટ આપ જોઈ શકશો અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો

 • ​૩:૦૦ થી ૮ : ૦૦ વાગ્યા સુધીમાં આપની અનુકુળતાના સમયે આપ આ કવીઝમાં જોડાઈ ક્વિઝ આપી શકશો.

 • ક્વીઝમાં એક વખત લોગીન થતા ક્વિઝ શરુ થઇ જશે. બીજી વખત લોગીન થઇ શકશે નહિ.

 • ​આપના id અને password કાર્યરત છે કે કેમ ? તે એક વખત ક્વિઝ પહેલા ચકાસી લો.

 • ક્વિઝ માટે સમય બપોરના ૩:૦૦ થી ૮:૦૦ ના સમયગાળા દરમિયાન આપની અનુકુળતાના સમયે આપ ક્વિઝ આપી શકશો.