BHARAT KO JAN0 QUIZ 2020

COMPETITION REGISTRATION CLOSED

  • ​ભારત કો જાનો ક્વીઝ -૨૦૨૦ નું આયોજન નીચે મુજબ કરવામાં આવશે.

  • પ્રાથમિક વિભાગ - ધોરણ ૬ થી ૮ માટે 

  • તારીખ : ૨૭/૦૯/૨૦૨૦ , રવિવાર ,

  • ​સમય : બપોરના ૩ :૦૦ થી સાંજના ૮ : વાગ્યા સુધી.

  • માધ્યમિક  વિભાગ -  ધોરણ ૯  થી ૧૨ માટે 

  • તારીખ : ૨૯ /૦૯/૨૦૨૦ , મંગળવાર ,

  • ​સમય : બપોરના ૩ :૦૦ થી સાંજના ૮ : વાગ્યા સુધી.

  • ધોરણ ૧૨ થી ઉપરનો વિભાગ -  કોલેજ અને અન્ય કોર્ષ 

  • તારીખ :૦૧/૧૦/૨૦૨૦ , ગુરુવાર ,

  • ​સમય : બપોરના ૩ :૦૦ થી સાંજના ૮ : વાગ્યા સુધી.

  • મેમ્બર વિભાગ  -  ( ભારત વિકાસ પરિષદના મેમ્બર )

  • તારીખ : ૦૩/૧૦ /૨૦૨૦ , શનિવાર ,

  • ​સમય : બપોરના ૩ :૦૦ થી સાંજના ૮ : વાગ્યા સુધી.

  • ​ટેસ્ટ માટે લોગીન ID આપનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર@bkj.com  રહેશે.  

  • ​ટેસ્ટ માટે PASSWORD ક્વીઝ્ના બે દિવસ આગવ આપણે SMS અને વોટ્સએપ મેસેજથી મોકલી આપવામાં આવશે. 

  • ભારત કો જાનો ક્વિઝ કઈ રીતે લેવામાં આવશે તે જાણવા માટે નીચેના બટન પર ક્લિક કરો